વિદેશી રોકાણકારોએ આ કંપનીના શેરમાં લગાવ્યા બેફામ રૂપિયા, હવે મોટી ગિફ્ટ મળવાની તૈયારી!
FII એટલે કે, વિદેશી રોકાણકારોએ કંપનીના શેરમાં જોરદાર એન્ટ્રી કરી છે. તેમની હિસ્સેદારી એક વર્ષમાં, એટલે કે September 2024ની સરખામણીમાં September 2025માં 7.29%થી વધીને 14.11% થઈ ગઈ છે.
Source link