વિવાદિત કીર્તિ પટેલ જૂનાગઢ પહોંચી! મીડિયાથી દૂર રાખવા પોલીસનો પ્રયાસ | જુનાગઢ


Last Updated:

Breaking news
Breaking news

જૂનાગઢ: વિવાદિત કીર્તિ પટેલની આજે જૂનાગઢ પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી હાલ તેને જૂનાગઢ લવાઈ છે. જૂનાગઢમાં કીર્તિ પટેલ સામે 3 ગુના દાખલ કરાયા છે. જે બાબતે પોલીસે તેની રાજસ્થાનથી ધરપકડ કરી હાલ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડી છે. જોકે આ સમયે પોલીસ કીર્તિ પટેલને મીડિયાથી દૂર રાખવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે.

આ સમાચાર તાજેતરમાં જ આવ્યા છે, તમે સૌથી પહેલા ન્યૂઝ18 ગુજરાતી પર આ સમાચાર વાંચી રહ્યા છો. અમે આ જ આર્ટિકલમાં વધુ વિગત ઉમેરી રહ્યા છીએ. વધારે વિગત માટે રિફ્રેશ કરતા રહો. gujarati.news18.com સાથે જોડાયેલા રહો અને તાજા સમાચાર મેળવો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *