શું આ શેરમાં આવવાની છે તેજી? દિગ્ગજ રોકાણકાર આશીષ કચોલિયાએ ખરીદી લીધા 9.14 લાખ નવા શેર – investor ashish kacholia doubles stake in man industries buys 914634 new shares | વેપાર


 આ 9 શેર પર લગાવ્યો દાવ<br />ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 2026ની પ્રથમ ત્રિમાસિકમાં આશીષ કચોલિયાએ માર્કેટમાં આવેલા કરેક્શનનો ફાયદો ઉઠાવીને 9 નવા શેર પર દાવ લગાવ્યો હતો. આમાં ડીયુ ડિજિટલ ગ્લોબલ, ઇન્ફિનિયમ ફાર્માકેમ, સી2સી એડવાન્સ્ડ સિસ્ટમ્સ, બીઈડબ્લ્યુ એન્જિનિયરિંગ, કોનકોર્ડ કંટ્રોલ સિસ્ટમ્સ, ક્વોલિટેક લેબ્સ, શ્રી ઓએસએફએમ ઈ-મોબિલિટી, મેગાથર્મ ઇન્ડક્શન અને નમન ઇન-સ્ટોર ઇન્ડિયા ટીબીઆઈ કોર્નનો સમાવેશ થાય છે. આ 9 શેર પર લગાવ્યો દાવ<br />ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 2026ની પ્રથમ ત્રિમાસિકમાં આશીષ કચોલિયાએ માર્કેટમાં આવેલા કરેક્શનનો ફાયદો ઉઠાવીને 9 નવા શેર પર દાવ લગાવ્યો હતો. આમાં ડીયુ ડિજિટલ ગ્લોબલ, ઇન્ફિનિયમ ફાર્માકેમ, સી2સી એડવાન્સ્ડ સિસ્ટમ્સ, બીઈડબ્લ્યુ એન્જિનિયરિંગ, કોનકોર્ડ કંટ્રોલ સિસ્ટમ્સ, ક્વોલિટેક લેબ્સ, શ્રી ઓએસએફએમ ઈ-મોબિલિટી, મેગાથર્મ ઇન્ડક્શન અને નમન ઇન-સ્ટોર ઇન્ડિયા ટીબીઆઈ કોર્નનો સમાવેશ થાય છે.

આ 9 શેર પર લગાવ્યો દાવઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 2026ની પ્રથમ ત્રિમાસિકમાં આશીષ કચોલિયાએ માર્કેટમાં આવેલા કરેક્શનનો ફાયદો ઉઠાવીને 9 નવા શેર પર દાવ લગાવ્યો હતો. આમાં ડીયુ ડિજિટલ ગ્લોબલ, ઇન્ફિનિયમ ફાર્માકેમ, સી2સી એડવાન્સ્ડ સિસ્ટમ્સ, બીઈડબ્લ્યુ એન્જિનિયરિંગ, કોનકોર્ડ કંટ્રોલ સિસ્ટમ્સ, ક્વોલિટેક લેબ્સ, શ્રી ઓએસએફએમ ઈ-મોબિલિટી, મેગાથર્મ ઇન્ડક્શન અને નમન ઇન-સ્ટોર ઇન્ડિયા ટીબીઆઈ કોર્નનો સમાવેશ થાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *