શેરબજારમાં આવ્યો 'ભૂકંપ', પણ ઘોડાની જેમ ભાગ્યો આ શેર; એક જ દિવસમાં 5 ટકાનો ઉછાળો



Multibagger Stock: આજે BSEનો સેન્સેક્સ 1068.74 પોઈન્ટ તૂટીને 82,225.92ની સપાટીએ બંધ થયો હતો. માર્કેટમાં આટલો મોટો ઘટાડો થયો હોવા છતાં ટેક્નોલોજી કન્સલ્ટિંગ અને સોફ્ટવેર સેક્ટરની કંપની સિલ્વરલાઈન ટેક્નોલોજીઝ (Silverline Technologies)ના શેર અપર સર્કિટમાં બંધ થયા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *