શેરબજારમાં નુકસાનીથી કેવી રીતે બચવું? નીતિન કામતની સમ્પિલ ટ્રિક કરશે મોટી મદદ – How to avoid trading losses in stock market Nitin Kamat’s simple trick will be a big help | વેપાર


How to avoid trading losses in stock market Nitin Kamat simple trick will be a big helpHow to avoid trading losses in stock market Nitin Kamat simple trick will be a big help

ઇમ્પલ્સ સેલિંગ પર કંટ્રોલકામતે જણાવ્યું કે, જ્યારે પણ તેમને પોતાના લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ વેચવું હોય છે, ત્યારે તે એક બટન ક્લિક કરવા જેટલું સરળ નહોતું. તેમણે ફિઝિકલી ડિલીવરી ઇન્સ્ટ્રક્શન સ્લિપ ભરીને બ્રોકરને મોકલવી પડતી હતી, ત્યાર પછી જ સ્ટોક્સ મૂવ કરીને વેચવા યોગ્ય હતા. આ વધારાની મહેનત એક ‘બિહેવિયરલ હેક’ હતી, જેણે તેમને શોર્ટ ટર્મ ઇમોશનમાં આવીને ખોટા નિર્ણયો લેવાથી બચાવ્યા હતા. તેમણે ખુલાસો કર્યો કે, તેમને સૌથી સારું રીટર્ન તે જ સ્ટોક્સમાં મળ્યું, જેને તેમણે સેકન્ડરી ડિમેટમાં સૌથી લાંબા સમય સુધી રાખ્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *