સરકારી કંપનીએ કરી 2,000 કરોડ ભેગા કરવાની જાહેરાત, શેર ખરીદ્યા હોય તો જાણી લેજો- Government company announces to raise Rs 2,000 crore, know if you have bought shares | વેપાર


NHPC ltd share priceNHPC ltd share price

નવી દિલ્હીઃ સરકારી માલિકીની હાઈડ્રો પાવર કંપની NHPC Ltdએ શુક્રવારે કહ્યું કે, તે પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા એક કે વધારે હપ્તામાં 2,000 કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. તેના હેઠળ કંપની અનસિક્યોર્ડ, રિડીમેબલ, ટેક્સેબલ, નોન-કન્વર્ટિબલ અને નોન-ક્યૂમ્યુલેટિસ બોન્ડ્સ જારી કરશે. આ પ્રસ્તાવથી જોડાયેલા જનરલ ઈન્ફોર્મેશન દસ્તાવેજ અને કી-ઈન્ફોર્મેશન ડોક્યૂમેન્ટ પર વિચાર અને મંજૂરી માટે કંપનીએ 8 જાન્યુઆરી, 2026ના રોજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક નક્કી કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *