સુપરફાસ્ટ સ્પીડમાં કમાણી માટે આ 2 કંપનીઓના શેર પરફેક્ટ, સ્ટોપલોસ ચેક કરીને લગાવી દો દાવ
બેંક નિફ્ટી પર વાત કરતા સહજ અગ્રવાલે કહ્યું કે, તેને સપ્લાય લાઈનનો બ્રેકઆઉટ આપ્યો છે. તેનો સેટઅપ પણ બહુ જ સારો છે. આમાં પણ 59,100ના સપોર્ટની સાથે ખરીદીની સલાહ હશે.
Source link