સુરત: મોનિકા જ્વેલર્સ ચાંદી છેતરપિંડી મામલે ગ્રાહકની પોલીસ ફરિયાદ | સુરત


 હરેશભાઈએ દાગીનાની પ્રથમ લેબોરેટરીમાં તપાસ કરાવી, જેમાં રિપોર્ટ આવ્યો કે, જુડામાં માત્ર 34% ચાંદી છે અને બાકીની માત્રામાં અન્ય ધાતુઓની ભેળસેળ છે. શંકા દૂર કરવા માટે બીજી લેબોરેટરીમાં પણ ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું, જેમાં પણ આ જ રિપોર્ટ આવ્યો કે જુડામાં માત્ર 34થી 35 ટકા જ ચાંદી છે. આ રીતે, મોનિકા જ્વેલર્સે 100% શુદ્ધ ચાંદીના નામે ગ્રાહકને છેતર્યા હતા. હરેશભાઈએ દાગીનાની પ્રથમ લેબોરેટરીમાં તપાસ કરાવી, જેમાં રિપોર્ટ આવ્યો કે, જુડામાં માત્ર 34% ચાંદી છે અને બાકીની માત્રામાં અન્ય ધાતુઓની ભેળસેળ છે. શંકા દૂર કરવા માટે બીજી લેબોરેટરીમાં પણ ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું, જેમાં પણ આ જ રિપોર્ટ આવ્યો કે જુડામાં માત્ર 34થી 35 ટકા જ ચાંદી છે. આ રીતે, મોનિકા જ્વેલર્સે 100% શુદ્ધ ચાંદીના નામે ગ્રાહકને છેતર્યા હતા.

હરેશભાઈએ દાગીનાની પ્રથમ લેબોરેટરીમાં તપાસ કરાવી, જેમાં રિપોર્ટ આવ્યો કે, જુડામાં માત્ર 34% ચાંદી છે અને બાકીની માત્રામાં અન્ય ધાતુઓની ભેળસેળ છે. શંકા દૂર કરવા માટે બીજી લેબોરેટરીમાં પણ ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું, જેમાં પણ આ જ રિપોર્ટ આવ્યો કે જુડામાં માત્ર 34થી 35 ટકા જ ચાંદી છે. આ રીતે, મોનિકા જ્વેલર્સે 100% શુદ્ધ ચાંદીના નામે ગ્રાહકને છેતર્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *