સોફ્ટવેર કંપની રોકાણકારોમાં વહેંચશે 62 કરોડનું ડિવિડન્ડ, શેર ખરીદનારા લોકોને જલસાં- Software company will distribute dividend of 62 crores among investors, people who bought shares will be happy | વેપાર


CyberTech Systems and Software Ltd dividendCyberTech Systems and Software Ltd dividend

રેકોર્ડ ડેટ અને ચૂકવણી-
CyberTech Systemsએ અગાઉ 23 સપ્ટેમ્બર, 2025ના રોજ જાહેરાત કરી હતી કે, આ ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 6 ઓક્ટોબર, 2025 હતી. આનો અર્થ એ થયો કે, આ તારીખે કંપનીના શેર ધરાવતા રોકાણકારોને આ ખાસ ડિવિડન્ડ મળશે. કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, ડિવિડન્ડ જાહેરાતની તારીખથી 30 દિવસની અંદર ચૂકવવામાં આવશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *