સોમવારે સવાર-સવારમાં આ શેરે રોકાણકારોના વધાર્યા ધબકારા, ખુલતા જ થયો મોટો કડાકો; મચ્યો ભારે હડકંપ



IDFC Bank Share Crash: શેરબજારમાં અઠવાડિયાના પહેલા દિવસે સોમવારે તોફાની તેજીની વચ્ચે પણ IDFC ફર્સ્ટ બેંકનો શેર ક્રેશ (IDFC Bank Share Crash) થયો છે. જી હા, બેંકમાં 590 કરોડ રૂપિયાની મોટી છેતરપિંડીનો પર્દાફાશ થતાં જ સોમવારે માર્કેટ ખુલતાની સાથે જ IDFC First બેંકના શેર ક્રેશ થઈ ગયા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *