હવે ખેતીમાં સોનું ઉગશે, આ એક પદ્ધતિ જમીનની ફળદ્રુપતા વધારશે
ખેડૂતો માટે જમીનની ફળદ્રુપતા જ સાચી સંપત્તિ છે. જો જમીન મજબૂત હશે તો પાક પણ ભરપૂર થશે. હવે રાસાયણિક ખાતર ઉપરની નિર્ભરતા ઘટાડીને કુદરતી રીતે ઉત્પાદન વધારવાની રીત એટલે લીલો પડવાશ. યોગ્ય પાકની પસંદગી, યોગ્ય સમય અને યોગ્ય પદ્ધતિથી કરાયેલ લીલો પડવાશ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને જમીનને જૈવિક રીતે સમૃદ્ધ બનાવે છે. જાણો લીલા પડવાશના ફાયદા અને કરવાની સાચી પદ્ધતિ…
Source link