1 મહિનામાં જ પૈસા ડબલ! આ શેરે તો રોકાણકારોને મોજ કરાવી, હજુ પણ ભાવ 1 રૂપિયાથી ઓછો



Penny Stock: શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી ભારે વધ-ઘટ જોવા મળી રહી છે. છતાં એક એવો શેર છે, જેને માર્કેટમાં ઘટાડાની કોઈ અસર થઈ નથી. આ શેરમાં શુક્રવારે પણ અપર સર્કિટ લાગી હતી. તો 1 મહિનામાં આ શેર 106 ટકા રિટર્ન આપી ચૂક્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *