1-2 નહીં આ 18 કંપનીઓના શેર બન્યા બ્રોકરેજના ફેવરિટ, ખરીદી લો તો બની શકો ધનવાન- Not 1-2, these 18 companies’ shares have become brokerage favorites, if you buy them you can become rich |
Last Updated:
મોર્ગન સ્ટેનલીએ પોતાની અપડેટેડ ‘બોટમ-અપ આઈડિયાઝ’ લિસ્ટ જાહેર કરી છે. તેમાં એવા શેરો છે, જેમાં આગળ જઇને તેજી જોવા મળી શકે છે. સાથે જ, કેટલાક એવા સ્ટોક્સ પણ છે, જ્યાં સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.