10 કિલો અનાજ પાછળ 52 કરોડનો ખર્ચ? કોંગ્રેસના વોકઆઉટ બાદ ગૃહમાં આજે શું શું થયું?- Gujarat Budget session 2026-27 Rs 52 crore spent on 10 kg of food grains Gopal italia What happened in House today after Congress walkout |
તો, ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગૃહમાં આજે સુડા (SUDA)ને ફાળવાયેલી ગ્રાન્ટ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. જે અંગેના સરકારના જવાબ મુજબ 2024માં એક પણ રૂપિયો ફાળવાયો નહોવાનું સામે આવ્યું છે, જ્યારે 2025માં 90 લાખ ફાળવાયા હોવા છતાં તેનો ઉપયોગ થયો નહીં હોવાનું સામે જાણવા મળ્યું છે. ત્યારે વિમલ ચુડાસમાએ સોમનાથ વિસ્તારના રોડ, પાણી અને લાઈટ જેવા વિકાસ કાર્યો અટકેલા હોવાનો આક્ષેપ સાથે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ રીતે ગૃહમાં કોંગ્રેસના વોકઆઉટથી શરૂ થયેલી ચર્ચા વિકાસ, લોન, અનાજ અને ગ્રાન્ટ સુધી વિસ્તરી હતી, જેમાં સત્તાપક્ષ અને વિપક્ષ બંનેએ પોતાના તર્ક રજૂ કર્યા હતા.
