12 દિવસમાં 5 હત્યા! અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી, પોલીસની કામગીરી પર ગંભીર સવાલ- |


Last Updated:

અમદાવાદમાં 12 દિવસમાં 5 હત્યાના બનાવો સામે આવ્યા છે, જેમાં બહેરામપુરા વિસ્તારમાં 19 વર્ષીય હિમેશની જાહેરમાં તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા છે, પોલીસ તપાસ ચાલુ છે, કેટલાક શંકાસ્પદ લોકો સામે આવ્યા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *