2 વર્ષમાં 600% વધ્યો આ સ્મોલકેપ શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો, હજુ પણ 60% ભાગી શકે- This smallcap stock rose 600% in 2 years, expert said – buy it, it can still gain 60%. | વેપાર
UBSનું કહેવું છે કે, શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક્સ તે કંપનીઓમાં સામેલ છે, જેમની પાસે ફિક્સ્ડ ડોઝ અને ઓટો-ઈન્જેક્ટર પેન બનાવનારી પેટેન્ટેડ તકનીક છે. બ્રોકરેજનું માનવું છે કે, કંપની જેનેરિક GLP-1 ઉત્પાદનોના લોન્ટિંગ માટે પણ પૂરી રીતે તૈયાર છે. આ કેટેગરી દુનિયાભરમાં ઝડપથી વધતા ડાયાબિટીઝ અને મોટાપાની દવાઓ સાથે જોડાયેલી છે, જ્યાં ભારે શક્યતાઓ છે.
