Afghanistan squad announced for T20 World Cup 2026 | T20 વર્લ્ડ કપ 2026 માટે અફઘાનિસ્તાનની ટીમ જાહેર: રાશિદ ખાન કેપ્ટન, ઇબ્રાહિમ ઝદરાન વાઇસ કેપ્ટન; વેસ્ટ ઇન્ડીઝ સિરીઝથી વર્લ્ડ કપની તૈયારી થશે
સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા કૉપી લિંક રાશિદ ખાન T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનનું નેતૃત્વ કરશે. અફઘાનિસ્તાને T20 વર્લ્ડ કપ 2026 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમની આગેવાની રાશિદ ખાનને સોંપવામાં આવી છે, જ્યારે ઇબ્રાહિમ ઝાદરાન વાઇસ કેપ્ટન હશે. વર્લ્ડ કપ પહેલાં આ ટીમ UAEમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચની T20 સિરીઝ પણ રમશે….