2025માં આપ્યું 127%નું રિટર્ન, બ્રોકરેજે કહ્યું- હજુ રોકાઈ જજો, કેટલે પહોંચશે બેંકિંગ શેરનો ભાવ?
શુક્રવારે RBL Bankનો સ્ટોક 1.74% વધીને 320.80 પર બંધ રહ્યો. RBL Bankનું 52 અઠવાડિયાનું લો 146.10 રૂપિયા છે, જે તેણે ગયા વર્ષે શરૂઆતમાં બનાવ્યું હતું. જ્યારે તેનું હાઈ લેવલ 332 રૂપિયા સુધી ઓક્ટોબર 2025માં પહોંચ્યું હતું.
Source link