જૂનાગઢ: શહેરમાં કુખ્યાત બુટલેગર ધીરેન કારીયાના પોસ્ટરો લાગ્યા, આરોપીને ઝડપી પાડવા પોલીસ ફુલ એક્શનમાં-Bootlegger Dhiren Kariya absconded from police in Junagadh posters of him found in the city | જુનાગઢ
Last Updated:November 30, 2025 10:12 PM IST જૂનાગઢનો કુખ્યાત બુટલેગર ધીરેન કારીયા છેલ્લા કેટલાય સમયથી ફરાર છે. તેની સામે ધરપકડનો વોરંટ નીકળી ચૂક્યો છે તેમ છતાં આરોપી ફરાર છે જેથી શહેરમાં તેના નામના પોસ્ટરો લાગ્યા છે. જેથી હવે આરોપી 30 દિવસમાં આત્મસમર્પણ નહીં કરે તો પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવશે. ફરાર બુટલેગર સામે પોલીસ…