Shreyas Iyer ODI Return; India Vs New Zealand Squad | BCCI | શ્રેયસ અય્યર 50 ઓવરની મેચ માટે ફિટ નથી: મેડિકલ રિપોર્ટમાં દાવો; ન્યૂઝીલેન્ડ સામે સિરીઝ નહીં રમે, ઓસ્ટ્રેલિયામાં ઈજાગ્રસ્ત થયો હતો

બેંગલુરુ2 કલાક પેહલાલેખક: રાજકિશોર કૉપી લિંક શ્રેયસ અય્યર 25 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડેમાં ઈજાગ્રસ્ત થયો હતો. ભારતીય બેટર શ્રેયસ અય્યરને ટીમ ઈન્ડિયામાં વાપસી માટે રાહ જોવી પડશે. ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે ટીમમાં તેની પસંદગી મુશ્કેલ છે. અય્યર હાલમાં બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિકવરી કરી રહ્યો છે. આ અઠવાડિયે તેની રિકવરીનું મૂલ્યાંકન કરવામાં…

Read More

આખું વર્ષ તૂટેલા શેરનો ખરાબ સમય હવે થઈ ગયો ખતમ, 2026માં રોકાણકારો પર વરસાવશે રૂપિયા!- The bad period of stocks that had been falling all year is now over, money will rain down on investors in 2026! | વેપાર

નવી દિલ્હીઃ જો તમે 2026 માટે એવા સ્ટોકની શોધમાં છો, જે ખરાબ સમયમાંથી બહાર આવીને નવી ઊંચાઈઓ તરફ આગળ વધવા તૈયાર હોય, તો Nazara Technologies પર નજર રાખવી જરૂરી છે. Choice Institutional Equitiesની રિપોર્ટ મુજબ, આ એ શેર છે, જે અગાઉ રોકાણકારોને નિરાશ કરતો હતો, પણ હવે કંપનીએ પોતાને નવી રીતે તૈયાર કરી છે. Source…

Read More

અમદાવાદીઓ ચેતી જજો: 31 ડિસેમ્બરે દારૂ પીધો તો ગયા સમજો, પોલીસ ફુલ એક્શન મોડમાં

31 ડિસેમ્બરને લઈને અમદાવાદ પોલીસ દ્વારા ફુલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેને લઈને પોલીસ એક્શન મોડમાં છે. જેમાં દારૂ પીધેલા અને ડ્રગ્સ લેનારા લોકો પર પોલીસની ચાંપતી નજર છે. Source link

Read More

Center Warns Social Media Platforms; Block Obscene Pornographic Content Illegal VIDEOS | સોશિયલ મીડિયા પર અશ્લીલ કન્ટેન્ટને લઈને કેન્દ્રની ચેતવણી: એડવાઈઝરીમાં સરકારે કહ્યું- કંપનીઓ આવા કન્ટેન્ટ પર રોક લગાવે, નહીં તો કેસ થશે

Gujarati News National Center Warns Social Media Platforms; Block Obscene Pornographic Content Illegal VIDEOS નવી દિલ્હી1 કલાક પેહલા કૉપી લિંક કેન્દ્ર સરકારે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને અશ્લીલ કન્ટેન્ટને લઈને ચેતવણી જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કંપનીઓ અશ્લીલ, અભદ્ર, પોર્નોગ્રાફિક, બાળકો સાથે સંકળાયેલા યૌન શોષણ અને અન્ય પ્રકારના ગેરકાયદેસર કન્ટેન્ટ પર તાત્કાલિક રોક…

Read More

Saudi Arabia Bombing Yemen Mukalla Port; UAE Tension Escalates VIDEOS | સાઉદી અરબનો યમનના મુકલ્લા પોર્ટ પર હવાઈ હુમલો: કહ્યું- UAEથી હથિયારોનો જથ્થો આવી રહ્યો હતો; યમને 90 દિવસની ઈમરજન્સી લાગુ કરી

રિયાધ/સના3 કલાક પેહલા કૉપી લિંક ખાડીના બે શક્તિશાળી દેશ સાઉદી અરેબિયા અને UAE વચ્ચે તણાવ વધી ગયો છે. સાઉદી અરેબિયાએ મંગળવારે સવારે યમનમાં મુકાલા બંદર પર બોમ્બમારો કર્યો. સાઉદી અરેબિયાનો દાવો છે કે UAEના ફુજૈરા બંદરથી આવેલા બે જહાજોમાંથી અહીં હથિયારો અને સૈન્ય વાહનો ઉતારવામાં આવી રહ્યા હતા. આ જહાજોની ટ્રેકિંગ સિસ્ટમ બંધ હતી. સાઉદી…

Read More

Bangladesh Factory Killing: Hindu Security Guard Shot Dead In Mymensingh | બાંગ્લાદેશમાં 12 દિવસમાં ત્રીજા હિન્દુની હત્યા: કાપડ ફેક્ટરીમાં સિક્યોરિટી ગાર્ડની ડ્યૂટી કરી રહ્યો હતો, સાથી સ્ટાફે ગોળી મારી

ઢાકા15 મિનિટ પેહલા કૉપી લિંક 42 વર્ષીય બજેન્દ્ર બિશ્વાસ એક કાપડ ફેક્ટરીમાં સુરક્ષા ગાર્ડ હતા. બાંગ્લાદેશના મેમનસિંહ જિલ્લામાં એક કાપડ ફેક્ટરીની અંદર હિન્દુ કર્મચારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. છેલ્લા 12 દિવસમાં બાંગ્લાદેશમાં હિન્દુની હત્યાની આ ત્રીજી ઘટના છે. આ ઘટના સોમવારે સાંજે આશરે 6:45 વાગ્યે ભાલુકા ઉપજિલ્લાની સુલતાના સ્વેટર્સ લિમિટેડ ફેક્ટરીમાં બની હતી….

Read More

MI adds Kristen Beams to coaching staff | MIએ ક્રિસ્ટન બીમ્સને કોચિંગ સ્ટાફમાં સામેલ કરી: પૂર્વ ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનરને સ્પિન બોલિંગ કોચની જવાબદારી સોંપાઈ

1 કલાક પેહલા કૉપી લિંક ક્રિસ્ટન બીમ્સે ઓસ્ટ્રેલિયા માટે કુલ 49 મેચ રમી હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2026 માટે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર ​​ક્રિસ્ટન બીમ્સને સ્પિન બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરી છે. 41 વર્ષીય બીમ્સ ઓસ્ટ્રેલિયા માટે ત્રણેય ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકી છે. ક્રિસ્ટન બીમ્સ આ પહેલા વુમન્સ…

Read More

Ukraine Drone Attack Putin Residence Novgorod; Russia Air Defense Foils Strike | રાષ્ટ્રપતિ પુતિનના ઘર પર યુક્રેનનો 91 ડ્રોનથી હુમલો: રશિયાનો દાવો- બધા તોડી પાડ્યા; PM મોદીએ કહ્યું- હિંસા નહીં કૂટનીતિનો માર્ગ અપનાવો

મોસ્કો/કિવ10 કલાક પેહલા કૉપી લિંક રશિયાએ સોમવારે આરોપ લગાવ્યો કે યુક્રેને નોવગોરોડમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સરકારી નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવના જણાવ્યા અનુસાર, યુક્રેને 28 અને 29 ડિસેમ્બરની રાત્રે 91 ડ્રોન વડે હુમલો કર્યો, જેને રશિયાની એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યો. લાવરોવે ચેતવણી આપી કે હુમલાનો જવાબ આપવામાં આવશે….

Read More

Bangladesh immediately recalled its High Commissioner to India to Dhaka | બાંગ્લાદેશે ભારતમાં તેના હાઈ કમિશનરને તાત્કાલિક ઢાકા બોલાવ્યા: મોડી રાત્રે હમીદુલ્લાહ દેશ પાછા ફર્યા; ભારત સાથેના સંબંધો પર ચર્ચા કરવાનો હેતુ

ઢાકા3 દિવસ પેહલા કૉપી લિંક બાંગ્લાદેશે ભારતમાં તહેનાત પોતાના હાઈ કમિશનર એમ રિયાઝ હમીદુલ્લાહને તાત્કાલિક ઢાકા બોલાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિદેશ મંત્રાલયના બોલાવવા પર હમીદુલ્લાહ સોમવારે મોડી રાત્રે ઢાકા પહોંચી ગયા. બાંગ્લાદેશના મુખ્ય અખબાર પ્રથમ આલોએ વિદેશ મંત્રાલયના સૂત્રોને ટાંકીને જણાવ્યું કે ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોની વર્તમાન સ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે….

Read More