2026માં નિફ્ટી જશે 29,000ને પાર! દુનિયાની ટોચની બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સૅક્સનો મોટો દાવો – top brokerage firm goldman sachs bullish on Indian stock market target for nifty to hit 29000 level | વેપાર


top brokerage firm goldman sachs bullish on Indian stock market target for nifty to hit 29000 leveltop brokerage firm goldman sachs bullish on Indian stock market target for nifty to hit 29000 level

સપ્ટેમ્બર ક્વાર્ટર માટે કોર્પોરેટ આવક આશાથી વધારે :- વૈશ્વિક રોકાણ બેંક અનુસાર, સપ્ટેમ્બર ક્વાર્ટર માટે કોર્પોરેટ આવક આશા કરતા વધારે રહી હતી, જેથી અમુક સેક્ટર્સ અપગ્રેડ થયા છે. ગોલ્ડમેન સેક્સનું માનવું છે કે, માર્કેટમાં આગલા ચરણની તેજીને નાણાકીય, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ડિફેન્સ, ટેક્નોલોજી, મીડિયા અને ટેલિકોમ અને ઓઇલ માર્કેટિંગ સેક્ટર્સની કંપનીઓ લીડ કરશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *