ઉત્તરાખંડના કાલાપાનીમાં પારો માઈનસ 35°:આંખમાં આંસુ થીજી જાય છે તો પણ જવાનોનું પેટ્રોલિંગ ચાલુ; યુપીમાં ધુમ્મસમાં 11 ગાડીઓ અથડાઈ
દેશના ઉત્તરીય વિસ્તારોમાં ફરી એકવાર ઠંડી પાછી ફરી છે. સવારે રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને હિમાચલના ઘણા જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું. ઉત્તર પ્રદેશના 4 જિલ્લાઓ, મધ્ય પ્રદેશના 5 જિલ્લાઓ, પંજાબના 4 જિલ્લાઓ, હરિયાણાના 3 જિલ્લાઓ સહિત રાજસ્થાન, બિહાર, દિલ્હીમાં શનિવારે સવારનું તાપમાન 4 થી 8 ડિગ્રીની વચ્ચે રહ્યું….