કાશ્મીરના સોનમર્ગમાં પારો માઈનસ 11.2°C:હરિયાણા-પંજાબમાં કડકડતી ઠંડી, 4 શહેરોમાં તાપમાન 4 ડિગ્રીથી નીચે; યુપી-બિહારમાં આજે વરસાદની શક્યતા
જમ્મુ-કાશ્મીરમાં કડકડતી ઠંડી યથાવત છે. સોનમર્ગ સૌથી ઠંડું રહ્યું, જ્યાં લઘુત્તમ તાપમાન માઈનસ 11.2°C નોંધાયું. શ્રીનગરમાં તાપમાન માઈનસ 0.6°C રહ્યું. 1 ફેબ્રુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ-બરફવર્ષા થઈ શકે છે. મધ્ય પ્રદેશમાં કરા અને વરસાદનો દોર થંભી ગયા બાદ ઠંડી અને ગાઢ ધુમ્મસની અસર વધી ગઈ છે. ગુરુવારે સવારે ભોપાલ, ગ્વાલિયર સહિત 20થી વધુ જિલ્લાઓમાં મધ્યમથી…