40 ટકાથી સુધી ઘટી ગયો આ સ્મોલકેપ સ્ટોક્સનો ભાવ, શું હવે આવી ગયો ખરીદી કરવાનો સમય?
2019થી 2025 દરમિયાન સ્મોલકૅપ કંપનીઓનું માર્કેટ કૅપિટલાઈઝેશન લગભગ 16 લાખ કરોડ રૂપિયાથી વધીને 83 લાખ કરોડ રૂપિયા થયું છે. આ વૃદ્ધિ મિડકૅપ અને લાર્જકૅપ કંપનીઓની તુલનામાં વધુ છે.
Source link