5 જ વર્ષમાં 1 લાખના બનાવ્યા 35 લાખ! 66 રુપિયાનો આ શેર તો લાંબી રેસનો ખેલાડી નીકળ્યો – multibagger share alert v2 retail stock skyrocket in five years turn 1 lakh rupees in to 35 lakhs | વેપાર


multibagger share alert v2 retail stock skyrocket in five years turn 1 lakh rupees in to 35 lakhsmultibagger share alert v2 retail stock skyrocket in five years turn 1 lakh rupees in to 35 lakhs

કંપનીએ પોતાને માત્ર રિટેલિંગ સુધી જ સીમિત નથી રાખી, પરંતુ V2 સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ દ્વારા કપડાંનું પ્રોડક્શન પણ કરે છે. તેની પાસે ઘણી ઈનહાઉસ બ્રાન્ડ્સ છે, જેમ કે, GODSPEED, Herrlich, Glamora અને ebellia. કંપની આગામી સમયમાં પણ ઝડપી ગ્રોથ કરવા તૈયાર છે. કંપનીએ FY26માં સ્ટોર એક્સ્પેન્શનનો ટાર્ગેટ 100થી વધારીને 130 સ્ટોર્સ કર્યો છે અને FY27માં 150 સુધી પહોંચવાની યોજના છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *