5 શેર્સ માટે એનાલિસ્ટ બોલ્યા ‘બિન્દાસ ખરીદી લો, 42 ટકા સુધીનું તગડું રિટર્ન આપશે’ – strong buy recommendation by brokerage house for these five shares hig return up to 42 percent | વેપાર


strong buy recommendation by brokerage house for these five shares hig return up to 42 percent strong buy recommendation by brokerage house for these five shares hig return up to 42 percent

સ્ટોક માર્કેટમાં આવતી દરેક તેજી વિશ્વાસપાત્ર નથી હોતી, પરંતુ અમુક સ્ટોક્સ હોય છે, જ્યાં બિઝનેસ મોડલ, સેક્ટર ટ્રેન્ડ અને ફાઇનાન્સિયલ્સ એક સાથે મજબૂતી દર્શાવે છે. આવા કિસ્સાઓમાં બ્રોકરેજ હાઉસ Strong Buy જેવી હાઇ કન્વિક્શન રેટિંગ આપે છે. આ સ્ટોક્સની ખાસ વાત એ છે કે તેમાં માત્ર કહાની નહીં, પરંતુ ઓર્ડર બૂક, એસેટ વેલ્યૂ, કેશ ફ્લો અને લોંગ ટર્મ ગ્રોથની સ્પષ્ટ વિઝિબિલિટી જોવા મળે છે. ઇટીના એક રિપોર્ટમાં 5 એવા સ્ટોક્સના નામ આપવામાં આવ્યા છે, જેમાં 42 ટકા સુધીની તેજી આવી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *