5,000 કરોડના ઓર્ડરની જાહેરાત કરતા જ શેર આવી ગયા ગ્રીન ઝોનમાં, ખરીદવા માટે લાઈન લાગી- As soon as the order of 5,000 crores was announced, the shares entered the green zone, queues started to buy |


 નવી દિલ્હીઃ કોચીન શિપયાર્ડ લિમિટેડના શેર મંગળવાર, 17 ફેબ્રુઆરીના રોજ શરૂઆતી કારોબારમાં 5 ટકાથી વધારે વધી ગયા છે. કંપનીએ જાણકારી આપી છે કે, તેને Ministry of Defence પાસેથી લગભગ 5,000 કરોડ રૂપિયાના ઓર્ડર માટે L1 બિડકર્તા જાહેર કરવામાં આવી છે. કંપનીએ સોમવારે એક્સચેન્જ ફાઈલિંગમા કહ્યું કે, મંત્રાલય દ્વારા Indian Navy માટે 5 નેક્સ્ટ જનરેશન સર્વે વેસલના નિર્માણના ટેન્ડરમાં તેને L1 જાહેર કરવામાં આવ્યા છે. આ ઓર્ડરની કૂલ અંદાજિત આવક લગભગ 5,000 કરોડ રૂપિયા છે. નવી દિલ્હીઃ કોચીન શિપયાર્ડ લિમિટેડના શેર મંગળવાર, 17 ફેબ્રુઆરીના રોજ શરૂઆતી કારોબારમાં 5 ટકાથી વધારે વધી ગયા છે. કંપનીએ જાણકારી આપી છે કે, તેને Ministry of Defence પાસેથી લગભગ 5,000 કરોડ રૂપિયાના ઓર્ડર માટે L1 બિડકર્તા જાહેર કરવામાં આવી છે. કંપનીએ સોમવારે એક્સચેન્જ ફાઈલિંગમા કહ્યું કે, મંત્રાલય દ્વારા Indian Navy માટે 5 નેક્સ્ટ જનરેશન સર્વે વેસલના નિર્માણના ટેન્ડરમાં તેને L1 જાહેર કરવામાં આવ્યા છે. આ ઓર્ડરની કૂલ અંદાજિત આવક લગભગ 5,000 કરોડ રૂપિયા છે.

નવી દિલ્હીઃ કોચીન શિપયાર્ડ લિમિટેડના શેર મંગળવાર, 17 ફેબ્રુઆરીના રોજ શરૂઆતી કારોબારમાં 5 ટકાથી વધારે વધી ગયા છે. કંપનીએ જાણકારી આપી છે કે, તેને Ministry of Defence પાસેથી લગભગ 5,000 કરોડ રૂપિયાના ઓર્ડર માટે L1 બિડકર્તા જાહેર કરવામાં આવી છે. કંપનીએ સોમવારે એક્સચેન્જ ફાઈલિંગમા કહ્યું કે, મંત્રાલય દ્વારા Indian Navy માટે 5 નેક્સ્ટ જનરેશન સર્વે વેસલના નિર્માણના ટેન્ડરમાં તેને L1 જાહેર કરવામાં આવ્યા છે. આ ઓર્ડરની કૂલ અંદાજિત આવક લગભગ 5,000 કરોડ રૂપિયા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *