રમતા રમતા બાળક 5 સે.મી. લાંબી પેન્સિલ ગળી ગયું, તબીબોએ એન્ડોસ્કોપીથી બહાર કાઢી- red light case for parents in Kadi child swallowed 5 cm long pencil while playing doctors removed it through endoscopy |
Last Updated:
કડીમાં વાલીઓના જીવ અદ્ધર કરતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક 7 વર્ષનો બાળક રમતા રમતા 5 સે.મી. લાંબી પેન્સિલ ગળી ગયું હતું, જોકે તબીબોએ તાત્કાલિક સારવાર હાથ ધરી એન્ડોસ્કોપીથી આ પેન્સિલ બહાર કાઢી હતી.