નશેડી નબીરાઓએ અડધી રાતે વડોદરાને બાનમાં લીધું! રફ્તારના કહેરની બે-બે ઘટના, હચમચાવતા દ્રશ્યો
વડોદરા શહેરમાં એક જ રાતમાં નશામાં ધૂત ફોર-વ્હિલર અને પીકઅપ ચાલકોએ બે ગંભીર હિટ એન્ડ રન અકસ્માત સર્જ્યા છે, જેમાં લારીચાલકને ગંભીર ઇજા પહોંચી છે. આ મામલે સુરક્ષા અને નશાબંધીના અમલ અંગે પોલીસના દાવા પર સવાલો ઉઠ્યા છે, ત્યારે હાલ લોકોમાં રોષ ફાટી નીકળતા પોલીસે બેનં બનાવ અંગે તપાસ શરૂ થઈ છે.
Source link