Gold vs Silver: ટ્રમ્પના એક નિર્ણયથી આખી ગેમ બદલાઈ જવાની છે? સોનામાં કે ચાંદીમાં શેમાં રોકાણથી વધુ ફાયદો થશે? – gold vs silver which can give more benefits or return on investment after us supreme court decision on trump tariff and trump global 15 tariff decision |
સવાલ 4: બજાર કયા આર્થિક આંકડાઓ પર નજર રાખશે? :- જવાબ: રોકાણકારોની નજર આવતા અઠવાડિયે ઘણા મહત્વના ડેટા પર રહેશે, જેમ કે: US Producer Price Index (PPI), Consumer confidence data, Weekly jobless claims, ચીનની સેન્ટ્રલ બેંક (PBoC)નો લેન્ડિંગ રેટનો નિર્ણય. આ આંકડાઓ પરથી એ સંકેત મળશે કે વ્યાજ દરો અને ગ્લોબલ ઇકોનોમીની દિશા શું રહેવાની છે, જેની સીધી અસર ગોલ્ડ અને સિલ્વર પર પડે છે.
