નિફ્ટી ઉપર પણ કમાણી નીચે! શેરબજારની અંદરની કહાણી તમને જરૂર ખબર હોવી જોઈએ – Earnings down even as Nifty rises! The inside story of the stock market you must know |
કયા શેર બન્યા હીરો અને કયા બન્યા વિલન? :- ડિસેમ્બર 2025માં સૌથી વધુ EPS અપગ્રેડ જે શેર્સમાં જોવા મળ્યું, તેમાં કોટક બેન્ક, ICICI બેંક, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ટ્રેન્ટ અને ગ્રાસિમનો સમાવેશ થાય છે. જ્યારે ઇન્ટરગ્લોબ એવિએશન, SBI, શ્રીરામ ફાઇનાન્સ અને ONGC જેવા શેરોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
