ગુજરાત હવામાન અપડેટ: ગુજરાતમાં વરસાદ જામનગર, મોરબી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી |
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે (23 ફેબ્રુઆરી) સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે. આજે આપેલા વરસાદના પૂર્વાનુમાન પ્રમાણે, જામનગર, મોરબી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે.
