એન્જિનિયરિંગ કંપનીને મળ્યો 900 કરોડનો ઓર્ડર, 30 રૂપિયાથી પણ ઓછો છે શેરનો ભાવ-Engineering company gets order worth Rs 900 crore, share price is less than Rs 30 |


Patel Engineering Limited order newsPatel Engineering Limited order news

શું છે પ્રોજેક્ટની કામગીરી?- આ પેકેજ હેઠળ 9.5 મીટર વ્યાસ વાળી 3 ડાયવર્ઝન ટનલનું નિર્માણ કરવામાં આવશે, જેની લંબાઈ ક્રમશઃ 1,379 મીટર, 1468 મીટર અને 1,590 મીટર હશે. આ ઉપરાંત 3 ઈનલેટ અને આઉટલેટ પોર્ટલ્સનો વિકાસ, 6 કિલોમીટર લાંબા એક્સેસ રોડનું નિર્માણ, હાઈડ્રો-મિકેનિકલ ગેટ્સની સ્થાપના તથા સુરક્ષા અને ઓપરેશનલ કેપેસિટી માટે ઈનસ્ટ્રૂમેન્ટેશન કામ પણ સામેલ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *