ગુજરાતના માથે 5 દિવસ ભારે: હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીએ કરી મોટી આગાહી, રાજ્યના મોટાભાગના જિલ્લામાં કમોસમી વરસાદ પડશે-Most districts in Gujarat will receive unseasonal rains till February 28 predicts weather expert Athreya Shetty |
મધ્ય ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર અને ઉત્તર પૂર્વીય ગુજરાતમાં અરવલ્લીમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ સિવાય વડોદરા, સુરત, નવસારીમાં પણ શનિવાર સુધી વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પડી શકે છે. (Image: AI Generated)
