35 રૂપિયા સુધી ડિવિડન્ડ જોઈતું હોય તો ખરીદી લેજો આ 2 કંપનીઓના શેર, થઈ જશે ગેરેન્ટેડ કમાણી
મોબિલિટી ટેક કંપની Schaeffler Indiaએ ડિસેમ્બર ક્વાર્ટરમાં મજબૂત પ્રદર્શન કર્યું છે. કંપનીનો ચોખ્ખો નફો 35.9 ટકા વધીને 322.3 કરોડ રૂપિયા રહ્યો છે. રેવન્યૂ પણ 27.5 ટકા વધીને 2,724 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
Source link