1600 રૂપિયાના ટાર્ગેટ સાથે એનર્જી શેરને ખરીદવાની સલાહ, પોર્ટફોલિયોમાં હોય તો સાચવીને રાખજો!



નોમુરાએ કંપનીની ઓપરેશનલ પ્રોફિટેબિલિટી અંગે આક્રમક અંદાજ આપ્યો છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર, FY25માં કંપનીનો EBITDA લગભગ ₹1900 કરોડ રહેશે, જે FY28 સુધીમાં વધીને ₹10900 કરોડ સુધી પહોંચી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *