Fake Paneer: શું તમે પણ આવું પનીર નથી ખાઈ રહ્યા ને?
સુરતના પુણાગામ ખાતે નકલી પનીર બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. પુણાગામની A-1 ડેરી ફૂડ્સ પર SOG અને FSOની ટીમે દરોડો કર્યો હતો. દરોડા દરમિયાન ડેરીમાંથી 329 કિલો શંકાસ્પદ નકલી પનીર મળ્યું હતું. કૂલ 65,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
Source link