સુરતમાં ડાયમંડ વર્કરનું મોત થતા પરિવારનો અંગદાનનો સંકલ્પ; 6 લોકોને નવજીવન મળશે- After death of diamond worker in Surat family resolves to donate organs 6 people will get new life |


Last Updated:

સુરતમાં 43 વર્ષીય ડાયમંડ વર્કર પરેશભાઈ કપુપરાના અચાનક મૃત્યુ પછી તેમના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય લીધો છે. લિવર, બંને કિડની, એક હાથ અને બંને આંખોનું દાન થતા 6 દર્દીઓને નવજીવન મળશે. આ કિસ્સો માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *