નડિયાદ મહાનગરપાલિકામાં વર્ષ 2011થી કરોડોનું PF કૌભાંડ થયું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ – Congress alleges that a PF scam worth crores has taken place in Nadiad Municipal Corporation since 2011 |
Last Updated:
નડિયાદ મહાનગરપાલિકામાં વર્ષ 2011થી PF, ESI અને બોનસ બાબતે ગેરરીતિના આક્ષેપો લાગ્યા છે. કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ પર આક્ષેપ છે કે તેઓ પગારમાંથી PF કાપવા છતાં સરકારી તિજોરીમાં જમા નથી કરાવતા. જો 15 દિવસમાં સંતોષકારક કાર્યવાહી નહીં થાય, તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.