સોના ચાંદીના ભાવ પર જેપી મોર્ગન અને બેંક ઓફ અમેરિકાની મોટી ભવિષ્યવાણી, 1 વર્ષ માટે ખરીદવું હોય તો વાંચી લે જો – JP Morgan and bank of america big prediction on gold and silver target prices read it if you want to buy for 1 year |
Last Updated:
Gold silver Target Price Prediction: જેપી મોર્ગને 2026 સુધીમાં સોનાના ભાવ $6,300 પ્રતિ ઔંસ સુધી પહોંચવાનો અંદાજ લગાવ્યો છે, જ્યારે બેંક ઓફ અમેરિકા (BoFA) એ નજીકના ભવિષ્યમાં ચાંદીમાં ઘટાડાની આગાહી કરી છે, પરંતુ કહ્યું છે કે આ વર્ષે ચાંદી ફરીથી $100 પ્રતિ ઔંસથી ઉપર વધી શકે છે.