ફિનટેક કંપનીએ કરી 4,000 લોકોની છટણીની જાહેરાત, કારણ જાણશો તો તમે પણ ચિંતામાં આવી જશો!



કંપનીએ તેની કાર્યક્ષમતા વધારવા માટે ‘ગૂજ’ નામનું પોતાનું એઆઈ ટૂલ વિકસિત કર્યું છે. ડોર્સીનો તર્ક છે કે, જે કામ પહેલા કેટલાય લોકો મળીને કરતા હતા, તે કામ એઆઈ ટૂલ્સની મદદથી બહુ ઓછા સમય અને ખર્ચમાં કરવામાં આવી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *