ગુજરાતની આ જગ્યાએ 'નેતાની યાદમાં' યોજાય છે ભવ્ય મેળો! છેલ્લા 40 વર્ષથી પરંપરા આજે પણ જીવંત
મહીસાગરના સરસવા ગામે દર વર્ષે ‘આંબલી અગિયારસ’ના દિવસે રાજીવ ગાંધીની યાદમાં ભવ્ય મેળો ભરાય છે, જેમાં નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં તેમની ફોટાની પૂજા થાય છે.
Source link