સોના ચાંદીમાં કમાણી કરવા માટે નવી પ્રોડક્ટ લોન્ચ, જાણી લો તેને લગતી તમામ કામની વાત
MCX Bulldex Options: સોના ચાંદીમાં રોકાણ કરતાં લોકો માટે એક નવી પ્રોડક્ટ માર્કેટમાં આવી ગઈ છે. MCX દ્વારા બુલિયન ઇન્ડેક્સ ‘Bulldex’ પર ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સ લોન્ચ કરવામાં આવ્યા છે.
Source link