85થી 18,111 રૂપિયાએ પહોંચ્યો શેર, માત્ર આટલા વર્ષમાં જ રોકાણકારો ગાડી-બંગલાવાળા થઈ ગયા! – Multibagger Stock Neuland Laboratories Make Crorepati Rs 50000 Turn Into 1 Crore | વેપાર


Multibagger Stock Neuland Laboratories Make Crorepati Rs 50000 Turn Into 1 Crore Multibagger Stock Neuland Laboratories Make Crorepati Rs 50000 Turn Into 1 Crore

ન્યૂલેન્ડનો શેર BSE પર શુક્રવારે 17,821.50 રૂપિયા પર બંધ થયો હતો. સોમવારે તે તેજી સાથે 18,910.45 રૂપિયા પર ખુલ્યો. ખુલ્યાના થોડાંક જ મિનિટોમાં તે 10 ટકાથી વધુની તેજી સાથે 19,748.40 રૂપિયા પર પહોંચી ગયો. આ તેની 52 સપ્તાહની સૌથી ઊંચી કિંમત હતી. જોકે, પછી પ્રોફિટ બુકિંગના કારણે તેમાં ઘટાડો પણ શરૂ થઈ ગયો હતો. સવારે લગભગ 11:30 વાગ્યે આ શેર ઘટીને 18,110.75 રૂપિયા પર પહોંચી ગયો હતો. જોકે, તેમ છતાં તેમાં 1.50%થી વધુની તેજી જળવાઈ રહી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *