ગુજરાતમાંથી લૂંટેરી દુલ્હનનો મોટો ભાંડાફોડ: 16 વખત લગ્ન કરી કુંવારા યુવકોને ફસાવ્યા, સુહાગરાત મનાવી ભાગી જતા-Gujarat looter dulhan big scame mahesana police arrest 4 people | મહેસાણા


 આ ટોળકી ભોળા યુવકોને લગ્નની જાળમાં ફસાવી, લાખો રૂપિયા અને દાગીના પડાવી રફુચક્કર થઈ જતી હતી. એટલું જ નહીં, જો કોઈ યુવક પૈસા પાછા માંગે તો તેને બળાત્કારના કેસમાં ફિટ કરી દેવાની ધમકી અપાતી હતી. પોલીસે દુલ્હન, તેની માતા અને દલાલો સહિતની આખી ગેંગને ઝડપી પાડી છે, જેમણે અત્યાર સુધીમાં ચાંદનીએ 15થી વધુ લોકોને શિકાર બનાવ્યા, રશ્મિકાએ 4 લગ્ન કર્યા, સોનલ ઉર્ફે રીંકલે 2 લગ્ન કર્યા, જેમાં તેમણે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. આ ટોળકી ભોળા યુવકોને લગ્નની જાળમાં ફસાવી, લાખો રૂપિયા અને દાગીના પડાવી રફુચક્કર થઈ જતી હતી. એટલું જ નહીં, જો કોઈ યુવક પૈસા પાછા માંગે તો તેને બળાત્કારના કેસમાં ફિટ કરી દેવાની ધમકી અપાતી હતી. પોલીસે દુલ્હન, તેની માતા અને દલાલો સહિતની આખી ગેંગને ઝડપી પાડી છે, જેમણે અત્યાર સુધીમાં ચાંદનીએ 15થી વધુ લોકોને શિકાર બનાવ્યા, રશ્મિકાએ 4 લગ્ન કર્યા, સોનલ ઉર્ફે રીંકલે 2 લગ્ન કર્યા, જેમાં તેમણે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.

આ ટોળકી ભોળા યુવકોને લગ્નની જાળમાં ફસાવી, લાખો રૂપિયા અને દાગીના પડાવી રફુચક્કર થઈ જતી હતી. એટલું જ નહીં, જો કોઈ યુવક પૈસા પાછા માંગે તો તેને બળાત્કારના કેસમાં ફિટ કરી દેવાની ધમકી અપાતી હતી. પોલીસે દુલ્હન, તેની માતા અને દલાલો સહિતની આખી ગેંગને ઝડપી પાડી છે, જેમણે અત્યાર સુધીમાં ચાંદનીએ 15થી વધુ લોકોને શિકાર બનાવ્યા, રશ્મિકાએ 4 લગ્ન કર્યા, સોનલ ઉર્ફે રીંકલે 2 લગ્ન કર્યા, જેમાં તેમણે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *