આવતા અઠવાડિયે આ 4 કંપનીઓ રોકાણકારોને કરાવવાની છે જલસાં, શેર પરથી નજર ન હટાવતા



આગામી સપ્તાહમાં થનારી બોર્ડ બેઠકમાં 3 કંપનીઓ અંતરિમ ડિવિડન્ડ પર વિચાર કરશે. શુક્રવારે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં સામેલ Marsonsએ જાણકારી આપી છે કે, 27 નવેમ્બરે તેના બોર્ડની બેઠક થવા જઈ રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *