શેરબજારમાં છોતરાફાડ તોફાની તેજી, આ 4 કારણે સેન્સેક્સ 900 પોઇન્ટ ઉછળ્યો અને નિફ્ટી 26000ને પાર પહોંચી – sensex surge 900 points while nifty cross 26000 level these are 4 reason behind sudden rally in share bazar | વેપાર


sensex surge 900 points while nifty cross 26000 level these are 4 reason behind sudden rally in share bazarsensex surge 900 points while nifty cross 26000 level these are 4 reason behind sudden rally in share bazar

અમેરિકામાં રેટ કટની અપેક્ષાથી IT સેક્ટરમાં 0.8% અને મેટલ સ્ટોક્સમાં 1.7%ની તેજી જોવા મળી. IT કંપનીઓની આવકનો મોટો હિસ્સો અમેરિકામાંથી આવે છે, એટલે રેટ કટની અપેક્ષા તેમના માટે પોઝિટિવ છે. આ સિવાય ફાઇનાન્શિયલ્સ, બેન્કિંગ, ઓટો, રિયલ્ટી અને PSU બેન્ક ઇન્ડેક્સમાં પણ 0.5%થી 1% સુધીની તેજી જોવા મળી, જે વ્યાજદરની દૃષ્ટિએ સંવેદનશીલ ગણાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *