DB REELS: Goti Lo-Goti Lo | DB REELS: ગોતી લો-ગોતી લો: ગ્લાસગોમાં ગરબાની રમઝટ, ભૂરિયા જોતાં રહ્યા, કૉમનવેલ્થ માટે નામ જાહેર થતાં જ અમદાવાદનો વટ પડ્યો


7 કલાક પેહલા

  • કૉપી લિંક

કૉમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની માટે અમદાવાદનું નામ જાહેર થતાં ગ્લાસગોમાં ગરબાની રમઝટ જામી. ગોતી લો-ગોતી લો, ઢોલી ડા, નગાર સંગ ઢોલ બાજે જેવા ગીતો પર ખેલૈયા ગરબે ઘૂમતા દેખાયા. જુઓ DB REELS



Source link