વેચી દો.. વેચી દો.. પહેલાં મોકે વેચી દો! આ 4 શેરનું સ્ટ્રક્ચર પડ્યું નબળું, રુપિયા લગાવ્યા હોય તો સતર્ક થઈ જાવ – expert views on 4 stocks sell rating due to weak structure includes Deepak nitrite lodha dvelopers va tech and nhpc | વેપાર
NHPC :- માર્કેટ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, NHPCનું સ્ટ્રક્ચર નબળું છે. સ્ટોક 200 DMAની નીચે ટ્રેડ થઈ રહ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, સ્ટોકને 77 પર મહત્વનો સપોર્ટ છે. જો આ સપોર્ટ તૂટે છે, તો 72નું લેવલ પણ જોવા મળી શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, જેમનું નુકસાન વધારે છે, (પ્રશ્ન 95ની ખરીદી પર પૂછવામાં આવ્યો હતો) અને લોંગ ટર્મ પ્લાનિંગ ધરાવે છે, તેઓએ હાલ હોલ્ડ કરવું જોઈએ. જોકે, 72નો સ્ટોપ લોસ રાખો. અમિતે જાણકારી આપી છે કે, આ સ્ટોક તેમના પોર્ટફોલિયોમાં પણ છે.
