શેરબજારમાં ટપ્પા નથી પડતાં? પહેલાં આટલું સમજી લો, બસ આ 10 શબ્દોમાં સમાઈ જાય છે આખા માર્કેટનો સાર – understand the basic terminologies of share market detail explanation of 10 most common words | વેપાર
Last Updated:
Stock Market Basic understanding: જો તમે શેરબજાર કરો છો કે પછી માર્કેટમાં નવા નવા છો, કોઈપણ સ્થિતિમાં તમારા માટે કેટલાક બેઝિક્સ ક્લિયર હોવા જોઈએ. જો તમને માર્કેટમાં આ 10 શબ્દો વિશે બરાબર ખબર હશે તો બજારની દરેક બાબતો વિશે પણ તરત જ સમજાઈ જશે. એમ કહેવું જરા પણ અતિશયોક્તિ ભર્યું નથી કે, આખું માર્કેટ આ 10 શબ્દોમાં જ સમાઈ ગયું છે.